Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીની હરીગુણ રેસિડેન્સીમાં વેલકમ નવરાત્રિ કાર્યક્રમ યોજાયો:50થી વધુ બહેનોએ ગરબા અને દાંડિયા સજાવટ સ્પર્ધામાં ભાગ લીધો

    10 hours ago

    મોરબીની હરીગુણ રેસિડેન્સીમાં ફિટનેસ વુમન કાજલબેન આદ્રોજાએ નવરાત્રિના આગમનને આવકારવા વેલકમ નવરાત્રિ કાર્યક્રમ યોજ્યો. રેસિડેન્સીના વડીલોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરૂ કર્યો.આ પ્રસંગે ગરબા, આરતીની થાળી અને દાંડિયા સજાવટની સ્પર્ધા યોજાઈ. રેસિડેન્સીની 50થી 60 બહેનોએ ઉત્સાહથી ભાગ લીધો. બહેનોએ પોતાની કલાનો પરિચય કરાવતી સુંદર સજાવટ રજૂ કરી. નિર્ણાયક સોનલબેન શાહ માટે વિજેતા પસંદ કરવા મુશ્કેલ બન્યું. મયુરીબેન કોટેચા અને ફાતિમાબેન લોખંડવાલા ખાસ મહેમાન તરીકે હાજર હતા. નિર્ણાયકોએ કૃતિઓ જોઈ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક જાહેર કર્યા. વિજેતાઓને ઈનામ અપાયા અને ભાગ લેનાર તમામ બહેનોને ભેટ આપી પ્રોત્સાહન મળ્યું.કાર્યક્રમ દરમિયાન બહેનોમાં ઘણો ઉત્સાહ હતો. એકબીજાની કલાકૃતિઓ જોઈ તેમને નવા વિચારો પણ મળ્યા. કાર્યક્રમના અંતે તમામ બહેનો અને મહેમાનો માટે નાસ્તાની વ્યવસ્થા હતી.
    Click here to Read More
    Previous Article
    સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટીના હોદ્દેદારો સામે અમદાવાદ સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ:ડોનેશન આપનારને 8થી 9 ટકા કમિશન કાપી રોકડ પરત કરતા;રૂ.519 કરોડના બોગસ ડોનેશન કૌભાંડનો પર્દાફાશ
    Next Article
    Anjali Anand's Mother Reviews Dhamaal 4, Farah Khan Finds It Hilarious

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment