Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોદીએ કહ્યું- કેરળમાં ભ્રષ્ટાચારી પક્ષોને ભાજપથી ડર:રાજ્ય LDF-UDF વચ્ચે ફસાયું, અહીં લૂંટફાટ માટે ગઠબંધન બને છે

    2 days ago

    પીએમ મોદીએ રવિવારે કેરળમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરી. પલક્કડમાં એક રેલીને સંબોધતા તેમણે કહ્યું કે, આ રાજ્ય લેફ્ટ અને કોંગ્રેસ ગઠબંધન વચ્ચે ફસાયેલું છે. આ ભ્રષ્ટાચારી પક્ષોને ભાજપથી ડર લાગે છે. જો અમે સત્તામાં આવીશું તો તેમના બધા કાળા કારનામાનો પર્દાફાશ થઈ જશે. રાજ્યમાં લૂંટફાટ માટે તેમનું ગઠબંધન બનેલું છે. પીએમ પલક્કડમાં જનસભા પછી 4:45 વાગ્યે ત્રિશૂરમાં રોડ શો કરશે. 5 રાજ્યોના ચૂંટણી સંબંધિત અપડેટ્સ પાંચ રાજ્યોની ચૂંટણીના અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    PM Modi in Kerla :केरल में पीएम मोदी की चुनावी हुंकार ,कांग्रेस पर जमकर वार | Live | BJP
    Next Article
    ‘ગુંડારાજ’નો સફાયો થશે:કુખ્યાત ‘ઇભલા ગેંગ’ પર ગુજસીટોકનું શસ્ત્ર ઉગામતી પોલીસ, છ આરોપીઓ સકંજામાં; હજુ ત્રણ ગેંગ સામે કાર્યવાહીનાં નિર્દેશ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment