Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં રહેણાક મકાનમાંથી દારૂ ઝડપાયો:LCBએ ₹46,648ના મુદ્દામાલ જપ્ત કર્યો, એકની ધરપકડ

    8 hours ago

    સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક રહેણાક મકાનમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને પેરોલ ફ્લો સ્ક્વોડની સંયુક્ત ટીમે આ કાર્યવાહી કરી, જેમાં ₹46,648/- ની કિંમતનો દારૂ અને એક આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. પેટ્રોલિંગ દરમિયાન LCB ટીમને સુરેન્દ્રનગર નવી હાઉસીંગ વિસ્તારમાં એક રહેણાક મકાનમાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી 68 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો, જેની કુલ કિંમત ₹46,648/- આંકવામાં આવી છે. આ દરોડામાં એક ઈસમને દારૂના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપી વિરુદ્ધ સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    22 સેકન્ડમાં 36 ફટકા મારી હત્યા, CCTV:અમદાવાદમાં 4 અસામાજિક તત્વો પાઇપ-ધોકા લઈ શખસ પર તૂટી પડ્યા, હોસ્પિટલમાં દમ તોડ્યો
    Next Article
    MI Called Out For Lack Of Support For Hardik: "No One Standing With Him"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment