Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં ઘરફોડ ચોરી, LCBએ બે આરોપી ઝડપ્યા:દાગીના બનાવનારના ઘરેથી ₹31 લાખનો મુદ્દામાલ જપ્ત

    9 hours ago

    સુરેન્દ્રનગર શહેરમાં થયેલી એક ઘરફોડ ચોરીના કેસમાં LCB પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે અંબિકા પાર્ક સોસાયટીમાં સોનાના દાગીના બનાવનાર વ્યક્તિના ઘરેથી ચોરાયેલો લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસને બાતમી મળી હતી કે ચોરીનો મુદ્દામાલ વેચવા માટે બંને શખ્સો જઈ રહ્યા છે. આ બાતમીના આધારે, એલસીબી પોલીસે દુધરેજ કેનાલ પાસેથી તેમને ઝડપી પાડ્યા હતા.ઝડપાયેલા બંને આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત કુલ ₹31,30,599 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા આરોપીઓ રવિ હકાભાઈ પાટડિયા અને સતિષ ઉર્ફે ભોલો ઉર્ફે ભૂરો બટુકભાઈ વ્યાસ વિરુદ્ધ અગાઉ કુલ 11 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.આરોપીઓની વધુ પૂછપરછ દરમિયાન અન્ય ચોરીના ભેદ પણ ઉકેલાય તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    IPO અને શેરબજારમાં રોકાણના બહાને યુવક સાથે 26 લાખની છેતરપિંડી:નકલી વેબસાઈટ એકાઉન્ટમાં નફા સાથે 39 લાખ બતાવીને લલચાવ્યો, માત્ર 16 હજાર જ પરત કર્યા
    Next Article
    ડસ્ટર કારના ચોરખાનામાંથી વિદેશી દારૂ ઝડપાયો:ગાડીમાં સ્પેર વ્હીલ અને ડેસ્ક બોર્ડમાં ગુપ્ત ખાના બનાવ્યું'તું, ​જૂનાગઢ પોલીસે બે બુટલેગરને દબોચ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment