Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠા LCBએ NDPS આરોપીને ઝડપ્યો:એક વર્ષથી ફરાર માલજી ડાભીની ધરપકડ, સ્થાનિક સ્વરાજ ચૂંટણીને નાસતા ફરતા આરોપીઓને પકડવા ખાસ ડ્રાઇવ

    1 day ago

    સાબરકાંઠા LCB એ NDPS ના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી માલજીભાઈ મેઘાભાઈ ડાભી (ઉંમર 39) ને ઝડપી પાડ્યો છે. આરોપીને તેના ઘરેથી પકડીને પોશીના પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. LCB PI ડી.સી.સાકરીયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. આ ડ્રાઇવ દરમિયાન, જશુભાઈ અને નિલેષકુમારને મળેલી બાતમીના આધારે LCB ટીમે કાર્યવાહી કરી હતી. પોશીના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS ગુનામાં વોન્ટેડ માલજીભાઈ ડાભી, જે લાખીયા (નાની સોનગઢ), તા.પોશીના, જી.સાબરકાંઠાનો રહેવાસી છે, તેને તેના ઘરેથી પકડી પાડવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સુરતના સૌથી વ્યસ્ત રસ્તા કાપોદ્રા રોડ પર મસમોટો ભુવો પડ્યો:વાહનચાલકોને ભારે મુશ્કેલી, થોડા સમય પહેલા જ કરોડોના ખર્ચે નવો બનાવામાં આવ્યો'તો
    Next Article
    तमिलनाडु के 9 पुलिसकर्मियों को कोर्ट ने सुनाई मौत की सजा, हिरासत में बाप-बेटे की हुई थी मौत

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment