Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘોઘારોડ પર ધમધમતા જુગારધામમાં LCBનો દરોડો:શીતળામાતા મંદિર સામે જાહેરમાં જુગાર રમતા 6 શખસોને પોલીસે દબોચ્યા, ગંજીપતા અને 24,260ની રોકડ રકમ કબ્જે કરી

    1 day ago

    ભાવનગર એલ.સી.બી. (LCB) પોલીસની ટીમે શહેરના ઘોઘારોડ વિસ્તારમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી 6 જુગારીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાહેરમાં જુગાર રમતા 6 શખસો રંગેહાથ ઝડપાયા ભાવનગર એલ.સી.બી. પોલીસનો સ્ટાફ સિટી વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, ઘોઘારોડ પર આવેલા શીતળામાતા મંદિર સામે, ચાઈનાનગર વિસ્તારમાં કેટલાક શખ્સો જાહેરમાં લાઈટના અજવાળે ગંજીપતા વડે જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત રેઇડ કરી જુગાર રમતા 6 શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા. ઝડપાયેલા જુગારીઓના નામ પોલીસ તપાસમાં પકડાયેલા શખસોની ઓળખ નીચે મુજબ થઈ છે: મુદ્દામાલ અને કાયદેસરની કાર્યવાહી પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી ગંજીપતા અને 24,260ની રોકડ રકમ કબ્જે કરી છે. ઝડપાયેલા તમામ જુગારીઓ વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં સિનિયર સિટીઝન સાથે સાયબર ઠગાઈ:લાઇફ સર્ટિફિકેટ અપડેટના બહાને ખાતામાંથી 10 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા, પત્નીને શંકા જતા ખાતા ફ્રીઝ કરાવ્યા, પણ એ પહેલા ઠગોએ પૈસા ઉપાડી લીધા
    Next Article
    Dhurandhar 2 Box Office Collection Day 24 Live Updates: Ranveer Singh film eyes Rs 1700 cr mark worldwide; crosses Rs 12 cr on Sunday

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment