Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં દારૂ-બિયરના કટીંગ સમયે LCBનો દરોડો:5616 બોટલ દારૂ, 4608 બિયર ટીન સાથે 81.11 લાખનો મુદ્દામાલ જપ્ત, એકની ધરપકડ

    1 day ago

    મોરબીના અમરેલી રોડ પર ઈંટોના ભઠ્ઠા નજીક વિદેશી દારૂના મોટા જથ્થાનું કટીંગ થવાનું હોવાની બાતમી એલસીબીને મળી હતી. આ બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન સ્થળ પરથી દારૂની 5,616 બોટલ અને બિયરના 4,608 ટીન ભરેલો એક ટ્રક મળી આવ્યો હતો. પોલીસે દારૂ-બિયર, ટ્રક, ત્રણ ટ્રેક્ટર, ચાર બાઈક અને એક મોબાઈલ ફોન સહિત કુલ 81,11,288 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં સંદીપ ભુપતભાઈ અગેચાણીયા નામના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. દારૂ મંગાવનાર રોહિત ઉર્ફે બબલુ બાબુભાઈ અગેચાણીયા અને અક્ષય બાબુભાઈ અગેચાણીયા સહિત ટ્રકચાલક, ટ્રેક્ટર-બાઈકના ચાલકો અને દારૂ મોકલનારની શોધખોળ ચાલુ છે. મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    કડીમાં સાતમા નોરતે નવરાત્રિનો રંગ જામ્યો:સુવર્ણ સીટી, સુવર્ણ બંગ્લોઝ અને રાજદીપ સોસાયટીમાં ખેલૈયાઓ વેશભૂષા ધારણ કરી ગરબે ઘૂમ્યા
    Next Article
    Vaibhav Sooryavanshi Told To Wait But Sourav Ganguly Did The Exact Opposite With MS Dhoni

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment