Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ LCB એ સ્વામિનારાયણ મંદિર ચોરીના 3 આરોપી ઝડપ્યા:તપાસમાં 14થી વધુ ચોરીના ગુના સામે આવ્યા, 44,600નો મુદ્દામાલ જપ્ત

    12 hours ago

    બોટાદ LCB પોલીસે સ્વામિનારાયણ મંદિરમાં થયેલી ચોરીના ત્રણ રીઢા ગુનેગારોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ બોટાદ ટાઉન અને ચોટીલાના વણઉકેલાયેલા ગુનાઓમાં પણ સંડોવાયેલા હતા. પોલીસને બાતમી મળી હતી, જેના આધારે સ્વામિનારાયણ મંદિર ચોરી કેસના આ ત્રણેય આરોપીઓને ગણતરીના દિવસોમાં પકડી પાડવામાં આવ્યા. થોડા દિવસ પહેલા શહેરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં ચોરી થઈ હતી. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 44,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઉપરાંત, તેમની પાસેથી ચોરી કરેલી બે બાઇક પણ મળી આવી હતી, જે પોલીસે કબજે કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ત્રણેય શખ્સો રીઢા ચોર છે અને તેઓ 14થી વધુ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા છે.
    Click here to Read More
    Previous Article
    સ્વતંત્ર ભારદ્વાજને કસ્ટડીમાં લેવાનો વિરોધ:સંસદ માર્ગ પોલીસ સ્ટેશનની બહાર હિંદુ સંગઠનોનો વિરોધ; CJPના ધરણા પછી પોલીસે પકડ્યો હતો
    Next Article
    2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં AAPનું સંગઠન મજબૂત કરવાની કવાયત:100થી વધુ હોદ્દેદારોની નિમણૂક, નડિયાદ શહેર પ્રમુખથી લઈને તાલુકા-મનપાના વોર્ડ પ્રમુખની જવાબદારી સોંપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment