Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા LCBએ 16 વર્ષથી ફરાર અકસ્માતના આરોપી સહિત 2ને ઝડપ્યા:એકને ગોધરાના લાલબાગ બસ સ્ટેન્ડ પાસેથી, બીજાને બહારપુરા વિસ્તારમાંથી ઝડપ્યો

    22 hours ago

    પંચમહાલ-ગોધરા લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) લાંબા સમયથી ફરાર બે વોન્ટેડ આરોપીઓને પકડ્યા છે. આ આરોપીઓ બે અલગ-અલગ ગુનામાં વોન્ટેડ હતા. પ્રથમ કેસમાં, ગોધરા શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2010માં નોંધાયેલા અકસ્માતના ગુનામાં છેલ્લા 16 વર્ષથી ફરાર આરોપી અબ્દુલરસીદ અબ્દુલગની બુખારીને LCBએ પકડ્યો છે. LCBની ટીમે ચોક્કસ બાતમીના આધારે ગોધરાના લાલબાગ બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો. બીજા કેસમાં, ગોધરા શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જુગારના ગુનામાં છેલ્લા 2 વર્ષથી ફરાર આરોપી ગોરધનભાઈ ઉર્ફે લાલો પરસોત્તમદાસ કલવાણીને પણ LCBએ પકડ્યો છે. પોલીસે બાતમીના આધારે ગોધરાના બહારપુરા વિસ્તારમાંથી આ આરોપીને ઝડપી પાડ્યો હતો. બંને આરોપીઓને પકડ્યા પછી, તેમને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ગોધરા શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ શરૂ:પદ્મિની, કાર્તિક અને યામી સહિતના બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો, 'મારણ'ને બેસ્ટ ગુજરાતી ફિલ્મ એવોર્ડ
    Next Article
    Prem Keetanu Trailer: Veer Pahariya, Aparshakti Khurana Fight For Aafiya Sayed's Love

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment