Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરાના શહેરા ભાગોળ LC-4 પાસે પાણીના નિકાલની કામગીરી શરૂ:પાણી નીકળ્યા બાદ અંડરપાસનું કામ ફરી શરૂ થશે, સ્થાનિકોને રાહત મળશે

    8 hours ago

    ગોધરા શહેરના શહેરા ભાગોળ ફાટક LC-4 પાસે અંડરપાસનું કામ લાંબા સમયથી બંધ હતું. અહીં પાણી ભરાઈ રહેવાના કારણે કામગીરી અટકી પડી હતી. હવે આ પાણીના નિકાલ માટે પાઈપલાઈન નાખવાનું કામ શરૂ કરાયું છે. અંડરપાસના સ્થળેથી પાણી સંપૂર્ણપણે નીકળી ગયા બાદ બાકી રહેલું કામ ફરી શરૂ કરવામાં આવશે. આનાથી અંડરપાસનું કામ આગળ વધશે. સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓનું કહેવું છે કે, કામ અધૂરું હોવાથી અવરજવર અને વેપાર-ધંધા પર અસર પડી રહી છે. તેઓ માંગ કરી રહ્યા છે કે, પાણીના નિકાલની કામગીરી ઝડપથી પૂરી કરીને અંડરપાસનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવે. આ કામ વહેલી તકે પૂરું થવાથી શહેરા ભાગોળ વિસ્તારના લોકોને અને વેપારીઓને રાહત મળશે.
    Click here to Read More
    Previous Article
    અમરેલી જિલ્લામાં મહેસૂલ કર્મચારીઓની અનિશ્ચિત મુદતની હડતાલ:પડતર માંગણીઓના નિરાકરણની માંગ સાથે તાલુકા મથકે વિરોધ, કામગીરી ઠપ થતાં અરજદારો પરેશાન
    Next Article
    BREAKING | પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરનું નિધન | Veteran Congress leader Virji Thummar Passed away

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment