Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારત-અફઘાનિસ્તાન ટેસ્ટ, બીજા દિવસની મેચ શરૂ:ગિલ LBW થવાથી બચ્યો, અફઘાની કેપ્ટને રિવ્યુ ન લીધો

    1 week ago

    ભારતે અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટમાં મજબૂત શરૂઆત કરી છે. ટીમે પ્રથમ દાવમાં 3 વિકેટે 377 રન બનાવ્યા છે. કેપ્ટન શુભમન ગિલ 108 અને રિષભ પંત 54 રન બનાવીને રમી રહ્યા છે. રવિવારે મેચનો બીજો દિવસ છે અને પહેલા સેશનની મેચ ચાલુ છે. ટીમ ઇન્ડિયાએ સવારે 368/3 ના સ્કોરથી દિવસની શરૂઆત કરી. ગિલે 103 અને પંતે 50 રનથી ઇનિંગ્સને આગળ વધારી. પહેલા દિવસે કેએલ રાહુલે સદી અને સાઈ સુદર્શને અડધી સદી ફટકારી. મેચ સ્કોરબોર્ડ મેચની પળેપળની અપડેટ્સ જાણવા માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    IND vs AFG Live Score, One-Off Test Match Day 2: Gill-Pant to resume for India 387/3 vs Afghanistan in Mullanpur
    Next Article
    બાઇકને અડફેટે લઈ કાર ટેન્કરમાં ઘૂસી, કાકા-ભત્રીજાનું મોત:પરિવારમાં આક્રંદ, કાર ચાલક ઈજાગ્રસ્ત; ભાવનગર રિંગ રોડ પર અકસ્માત

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment