Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    KKR-PBKS IPL મેચ વરસાદના કારણે રોકાઈ:કોલકાતાએ એક ઓવરમાં બે વિકેટ ગુમાવી; એલન 6, ગ્રીન 4 રન બનાવી આઉટ, બંને વિકેટ બાર્ટલેટે લીધી

    19 hours ago

    IPLની 12મી મેચ આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ KKRના હોમ ગ્રાઉન્ડ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં કોલકાતાના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી છે. હાલમાં, વરસાદના કારણે રમત રોકવામાં આવી છે. મેદાનને કવર કરી દેવામાં આવ્યું છે. કોલકાતા તરફથી કેપ્ટન અજિંક્ય રહાણે અને અંગક્રિશ રઘુવંશી ક્રિઝ પર છે. બીજી ઓવરમાં ઝેવિયર બાર્ટલેટે કેમરૂન ગ્રીન (4 રન) અને ફિન એલન (6 રન)ને પેવેલિયન ભેગા કર્યા. પ્રથમ ઓવરમાં અર્શદીપ સિંઘના બોલ પર બે ચોગ્ગા લાગ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ‘Nose drops twice a day’: Mira Kapoor shares her top 10 tips for healthy living
    Next Article
    Editor’s View: યુદ્ધ જીતવા ટ્રમ્પ ભગવાન ભરોસે:ગાળો અને ગોળાનું ડેડલી કોમ્બિનેશન, ચીનની હોર્મુઝ ચાલ અને તોતિંગ વૉર બજેટ, ભારત પર ખતરાનું એનાલિસિસ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment