Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    KKRનું કમબેક, બોલર્સે બેટરને રોક્યા!:સરફરાઝ ખાનને નારાયણે બોલ્ડ કર્યો, ડેવાલ્ડ બ્રેવિસની લડત ચાલુ; CSKના ચાર પ્લેયર પેવેલિન ભેગા

    1 day ago

    IPLની આ સીઝનની 22મી મેચમાં આજે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે મેચ ચેન્નઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક)માં રમાઈ રહી છે. જેમાં કોલકાતાના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. CSK તરફથી ડેવાલ્ડ બ્રેવિસ અને શિવમ દુબે ક્રીઝ પર. મેચનું સ્કોરકાર્ડ જુઓ બંને ટીમો માટે પ્લેઇંગ XI ચેન્નાઈ સુપર કિંગ્સ: સંજુ સેમસન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), આયુષ મ્હાત્રે, સરફરાઝ ખાન, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, જેમી ઓવરટોન, નૂર અહમદ, અંશુલ કંબોજ, ખલીલ અહેમદ, ગુર્જપનીત સિંહ. ઈમ્પેક્ટ પ્લેયર ઓપ્શન્સ: મેથ્યુ શોર્ટ, અકીલ હોસેન, કાર્તિક શર્મા, પ્રશાંત વીર, મેટ હેનરી. કોલકાતા નાઈટ રાઈડર્સઃ અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર), કેમરૂન ગ્રીન, રિંકુ સિંહ, રમનદીપ સિંહ, રોવમેન પોવેલ, સુનીલ નારાયણ, અનુકુલ રોય, વરુણ ચક્રવર્તી, કાર્તિક ત્યાગી અને વૈભવ અરોરા. ઇમ્પેક્ટ પ્લેયર ઓપ્શન: ફિન એલન, મનીષ પાંડે, તેજસ્વી સિંહ, નવદીપ સૈની અને ટિમ સેફર્ટ.
    Click here to Read More
    Previous Article
    AP Inter Results 2026 Live Updates: Results releasing on April 15, check announcement timings
    Next Article
    સમીના દુદાખાના તલાટી રૂ. 70,000ની લાંચ લેતા ઝડપાયા:તળાવની માટી ઉઠાવવાના ઠરાવ બદલ લાંચ માગી હતી, ACBએ છટકું ગોઠવી ઝડપ્યાં

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment