Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જબરદસ્ત જુરેલ...ખતરનાક સ્ટમ્પિંગ કરીને ગ્રીનને 'રેડ' સિગ્નલ દેખાડ્યું:જાડેજાએ રઘુવંશી પછી પોવેલને આઉટ કર્યો, બાપુની ધારદાર બોલિંગે KKR પર દબાણ વધાર્યું

    4 days ago

    રાજસ્થાન રોયલ્સ (RR)એ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ને 156 રનનો ટાર્ગેટ આપ્યો છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં RRએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રાજસ્થાન સારી શરૂઆત હોવા છતાં 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 155 રન જ બનાવી શક્યું. ટીમ માટે ઓપનર વૈભવ સૂર્યવંશીએ સૌથી વધુ 46 રન બનાવ્યા. તેની અને યશસ્વી જયસ્વાલ વચ્ચે પ્રથમ વિકેટ માટે 81 રનની ભાગીદારી થઈ હતી. વૈભવ સિવાય યશસ્વી જયસ્વાલે 39, શિમરોન હેટમાયરે 15 અને રિયાન પરાગે 12 રન બનાવ્યા. પાંચ બેટર્સ સિંગલ ડિજિટમાં આઉટ થયા. કોલકાતા માટે વરુણ ચક્રવર્તી અને કાર્તિક ત્યાગીએ 3-3 વિકેટ ઝડપી. સુનીલ નારાયણે 2 વિકેટ લીધી. જ્યારે જોફ્રા આર્ચર રન આઉટ થયો.
    Click here to Read More
    Previous Article
    KKR vs RR Live Score, IPL 2026: Kolkata slump to 70/5 after Rovman Powell throws away his wicket
    Next Article
    'જવાહરલાલ નેહરુ પંડિત હતા જ નહીં મુસ્લિમના દીકરા હતા':ભાજપના પૂર્વ MP હરિ પટેલનો બફાટ, કોંગ્રેસના પ્રગતિ આહીરનો જવાબ-તમારી બુદ્ધિમતા દેખાઈ ગઈ, ભાજપમાં આવા જ ભર્યા છે?

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment