Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ISROના વૈજ્ઞાનિકોએ SOU TALK 2.0 માં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું:સિલ્વર ઓક યુનિવર્સિટીએ સ્પેસ સાયન્સ અને ટેકનોલોજી પર કાર્યક્રમ યોજ્યો

    1 day ago

    અમદાવાદમાં સિલ્વર ઓક યુનિવર્સિટીના ડૉ. વિક્રમ સારાભાઈ હોલ ખાતે ‘SOU TALK 2.0’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન સિલ્વર ઓક ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ અને IQAC-SOU દ્વારા કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO), સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર (SAC) અમદાવાદના આઉટસ્ટેન્ડિંગ સાયન્ટિસ્ટ અને એસોસિએટ ડિરેક્ટર ડૉ. સુભાષ ચંદ્ર બેરા હાજર રહ્યા હતા. તેમની સાથે સાયન્ટિસ્ટ/એન્જિનિયર-G અને ગ્રુપ ડિરેક્ટર ડૉ. ડી. રામ રજક પણ ઉપસ્થિત હતા. બંને નિષ્ણાતોએ સ્પેસ સાયન્સ, કેમિસ્ટ્રી અને ટેકનોલોજીના ક્ષેત્રમાં થતા સંશોધનો વિશે મહત્વની માહિતી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:વડોદરાની શિખર સોસાયટીમાં નવરાત્રિના છઠ્ઠા દિવસની ઉજવણી, સુભાનપુરા વિસ્તારમાં ગરબાનું આયોજન કરાયું, ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો.
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:ધ બ્રાઇટ સ્કૂલમાં નવરાત્રી મહોત્સવની શાનદાર ઉજવણી, વિદ્યાર્થીઓએ રંગબેરંગી વેશભૂષામાં ગરબા કર્યા, શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને ઇનામ મળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment