Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગઢડા શહેરની વિદ્યાર્થીનીએ બે પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવીને શહેરનું ગૌરવ વધાર્યું:ચિત્ર સ્પર્ધામાં પ્રથમ, IQ ટેસ્ટમાં બીજો ક્રમ મેળવ્યો

    2 days ago

    બોટાદ જિલ્લાના ગઢડા શહેરની ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કાજલબેન જાનીભાઈ સુમરાએ બે પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવીને શહેરનું ગૌરવ વધાર્યું છે. કાજલબેને કોલેજમાં યોજાયેલી ચિત્ર સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ ઉપરાંત, તેમણે આઈક્યુ (IQ) ટેસ્ટમાં પણ બીજો ક્રમ મેળવીને પોતાની બૌદ્ધિક ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. જાનીભાઈ સુમરાની પુત્રી અને બોટાદ જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા સિકંદર જોખીયાના મામાના દીકરી કાજલબેનની આ સિદ્ધિ બદલ સંધિ સમાજ અને સમગ્ર બોટાદ જિલ્લામાં તેમની ખૂબ પ્રશંસા થઈ રહી છે. ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય કોલેજના સ્ટાફ દ્વારા કાજલબેનને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં પણ તેઓ આવી જ પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ઈરાન યુદ્ધ પર પાકિસ્તાનની 3 દેશો સાથે મીટિંગ:સાઉદી-તુર્કી અને ઇજિપ્તના વિદેશ મંત્રી ઇસ્લામાબાદ પહોંચ્યા, અમેરિકાએ 3500 સૈનિકો મિડલ ઈસ્ટ મોકલ્યા
    Next Article
    Yemen's Houthis Join Iran War. What Comes Next For The Middle East

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment