Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈરાન યુદ્ધ પર પાકિસ્તાનની 3 દેશો સાથે મીટિંગ:સાઉદી-તુર્કી અને ઇજિપ્તના વિદેશ મંત્રી ઇસ્લામાબાદ પહોંચ્યા, અમેરિકાએ 3500 સૈનિકો મિડલ ઈસ્ટ મોકલ્યા

    21 hours ago

    ઈરાન યુદ્ધ સમાપ્ત કરવા માટે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં સાઉદી અરેબિયા, તુર્કી અને ઇજિપ્તના વિદેશ મંત્રીઓની બેઠક શરૂ થઈ ગઈ છે. પાકિસ્તાન આ બેઠકનું આયોજન કરી રહ્યું છે. ઇજિપ્તના વિદેશ મંત્રી બદર અબ્દેલત્તીએ પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડાર સાથે મુલાકાત કરી છે. આ ઉપરાંત, ઇશાક ડાર તુર્કીના વિદેશ મંત્રી હાકાન ફિદાન અને સાઉદીના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન સાથે અલગ-અલગ બેઠકો પણ કરશે. અહીં તેઓ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને પણ મળશે. પાકિસ્તાન અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવવાની પણ ઓફર કરી ચૂક્યું છે. તેણે ઈરાનને 15 મુદ્દાનો અમેરિકી પ્રસ્તાવ પણ સોંપ્યો છે. આમાં ઈરાનના ન્યુક્લિયર પ્રોગ્રામને સંપૂર્ણપણે બંધ કરવો, મિસાઈલ કાર્યક્રમ ઘટાડવો, પ્રાદેશિક પ્રોક્સી જૂથોને સમર્થન અટકાવવું અને પ્રતિબંધોમાં રાહત જેવા મુદ્દાઓ શામેલ છે. ઈરાન આ પ્રસ્તાવની સમીક્ષા કરી રહ્યું છે. ઈરાન-ઈઝરાયલ યુદ્ધથી સંબંધિત પળેપળના અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    Ozempic vs Olymviq: Why Novo Nordisk sued India’s Dr Reddy’s over weight loss product trademark
    Next Article
    ગઢડા શહેરની વિદ્યાર્થીનીએ બે પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવીને શહેરનું ગૌરવ વધાર્યું:ચિત્ર સ્પર્ધામાં પ્રથમ, IQ ટેસ્ટમાં બીજો ક્રમ મેળવ્યો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment