Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિયોનો IPO 21 ઓક્ટોબરે ખુલશે:30 હજાર કરોડ રૂપિયા એકત્ર કરશે, આકાશ અંબાણીએ કહ્યું- ભારતની 60%થી વધુ ડિજિટલ વૃદ્ધિમાં જિયોનું યોગદાન છે

    1 day ago

    શેરબજારમાં રોકાણ કરનારાઓ માટે Jio Platformsનો IPO ચર્ચામાં છે. ₹30,213 કરોડના આ IPO માટે કંપનીએ પ્રતિ શેર ₹1,119ની અપર પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે. રોકાણકારોએ ઓછામાં ઓછા 12 શેર માટે બિડ કરવી પડશે, એટલે કે એક લોટ માટે ₹13,428 ખર્ચવા પડશે. જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ 30,213 કરોડ રૂપિયાના પબ્લિક ઇશ્યુ સાથે ભારતમાં IPO દ્વારા ફંડ એકત્ર કરવાનો નવો રેકોર્ડ બનાવવા જઈ રહી છે. હાલ જિયોની પ્રેસ કોન્ફરન્સ શરૂ છે. PCની શરૂઆતમાં ઈશા અંબાણીએ જિયોની સફર વિશે વાત કહી. તેમણે કહ્યું- નાણાકીય સમજદારી આપણા DNAમાં રહેલી છે. ત્યાર બાદ આકાશ અંબાણીએ કહ્યું- જિયોનું મિશન દરેક ભારતીય ઘર, નાગરિક અને ઉદ્યોગને જોડવાનું છે.
    Click here to Read More
    Previous Article
    "Driving The Bus": Robert Griffin III Makes Bold Brock Purdy MVP Declaration
    Next Article
    સેન્સેક્સ 1534 પોઈન્ટ વધીને 74,315 પર બંધ:ક્રુડ ઓઈલ સસ્તું થવાથી નિફ્ટીમાં પણ 374 પોઈન્ટની તેજી; આઈટી અને ઓટો શેરોમાં ખરીદી

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment