Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ 1534 પોઈન્ટ વધીને 74,315 પર બંધ:ક્રુડ ઓઈલ સસ્તું થવાથી નિફ્ટીમાં પણ 374 પોઈન્ટની તેજી; આઈટી અને ઓટો શેરોમાં ખરીદી

    1 day ago

    શેરબજારમાં આજે એટલે કે 15 ઓક્ટોબરે તેજી રહી. સેન્સેક્સ 1533 પોઈન્ટ એટલે કે 2.11% વધીને 74,316 પર બંધ થયો. નિફ્ટી પણ 374 પોઈન્ટ એટલે કે 1.66% વધીને 22,997 પર બંધ થયો. આઈટી અને ઓટો શેરોમાં ખરીદી રહી. સરકારી બેંકોમાં વેચવાલી રહી. શેરબજારમાં તેજી આવવાના મુખ્ય કારણો… IT કંપનીઓના શેરોમાં ઉછાળો: TCS, ઇન્ફોસિસ અને HCL જેવી મોટી IT કંપનીઓના શેરોમાં સતત ત્રીજા દિવસે તેજી છે. સારા પરિણામોને કારણે લોકો તેમાં ખરીદી કરી રહ્યા છે. વિદેશી રોકાણકારોનો ભારતીય બજાર તરફ ઝુકાવ: સમગ્ર વિશ્વમાં AI સાથે જોડાયેલી કંપનીઓના શેરોમાં ઘટાડો થવાથી વિદેશી રોકાણકારો હવે ફરી ભારતીય બજાર તરફ વળી શકે છે. બજેટમાં ટેક્સ રાહતની આશા: સરકાર આગામી બજેટમાં શેરો પર લાગતા LTCG ટેક્સ અંગે ફરી વિચાર કરી શકે છે. તેનાથી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે. ક્રુડ ઓઈલ સસ્તું થવું: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવમાં 1 ડૉલરથી વધુનો ઘટાડો થયો છે. તેલ સસ્તું થવાથી ભારત જેવા દેશને ફાયદો થાય છે. કોરિયાનું બજાર 7%થી વધુ તૂટ્યું અમેરિકન બજારમાં 14 ઓક્ટોબરે ઘટાડો રહ્યો વિદેશી રોકાણકારો (FIIs)એ 7 દિવસમાં 8 હજાર કરોડ રૂપિયાના શેર વેચ્યા નોંધ: FIIs અને DIIsના નેટ ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે.
    Click here to Read More
    Previous Article
    જિયોનો IPO 21 ઓક્ટોબરે ખુલશે:30 હજાર કરોડ રૂપિયા એકત્ર કરશે, આકાશ અંબાણીએ કહ્યું- ભારતની 60%થી વધુ ડિજિટલ વૃદ્ધિમાં જિયોનું યોગદાન છે
    Next Article
    રાજકોટમાં હત્યાનો આરોપી છેક 22માં દિવસે ઝડપાયો:ભક્તિનગર સર્કલ પાસે બહેનના પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનું ઢીમ ઢાળી દેતા સાળાની ધરપકડ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment