Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રણવ કન્સ્ટ્રક્શન્સનો IPO આજથી ખુલ્યો:આ અઠવાડિયે 11 કંપનીનાં IPO આવશે, ₹7055 કરોડ એકત્ર કરવાની તૈયારી; જુઓ સંપૂર્ણ યાદી

    9 hours ago

    પ્રણવ કન્સ્ટ્રક્શન્સનો IPO આજથી ખુલ્યો છે. આ ઉપરાંત, 7 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બરની વચ્ચે 11 મેઈન-બોર્ડ કંપનીઓ તેમના IPO લઈને આવી રહી છે. આ ઇશ્યૂ દ્વારા બજારમાંથી કુલ 7,055 કરોડ રૂપિયા એકત્ર કરવાની તૈયારી છે. તેમાં ફર્નિચર રેન્ટલ સ્ટાર્ટઅપ રેન્ટોમોજો, કરમતારા એન્જિનિયરિંગ અને કનોહર ઇલેક્ટ્રિકલ્સ જેવા નામો સામેલ છે. એકત્ર થનારા ફંડમાં 61% હિસ્સો OFSનો, 39% ફ્રેશ ઇશ્યૂ બજારમાંથી એકત્ર થનારા કુલ 7,055 કરોડ રૂપિયામાંથી બે પ્રકારના શેર જાહેર કરવામાં આવશે: 7 સપ્ટેમ્બરે પ્રણવ કન્સ્ટ્રક્શન્સથી શરૂઆત અઠવાડિયાનો પહેલો IPO રિયલ એસ્ટેટ કંપની પ્રણવ કન્સ્ટ્રક્શન્સનો છે: 8 સપ્ટેમ્બરના રોજ 3 કંપનીઓના IPO આવશે મંગળવારે ત્રણ અલગ-અલગ સેક્ટરની કંપનીઓ પોતાના ઇશ્યૂ લઈને આવી રહી છે: 9 સપ્ટેમ્બરના રોજ 6 કંપનીઓના IPO ખુલશે અને 11ના રોજ બંધ થશે 10 સપ્ટેમ્બરે વીગાલેન્ડ ડેવલપર્સનો ઇશ્યૂ ખુલશે અઠવાડિયાનો છેલ્લો IPO 10 સપ્ટેમ્બરે ખુલશે અને 15 સપ્ટેમ્બરે બંધ થશે: આ વર્ષે લિસ્ટ થનારી કંપનીઓની સંખ્યા 75 પર પહોંચશે આ 11 ઇશ્યૂ સાથે વર્ષમાં અત્યાર સુધી IPO લાવનારી મેઇન-બોર્ડ કંપનીઓની સંખ્યા 75 પર પહોંચી જશે. 1 સપ્ટેમ્બરના રોજ 'રેઝ ઓફ બિલીફ' અને 'દીપા જ્વેલર્સ'ના IPO પહેલેથી જ આવી ચૂક્યા છે. ઓગસ્ટમાં 23 કંપનીઓ તેમના IPO લઈને આવી હતી. નોલેજ બોક્સ - ફ્રેશ ઇશ્યૂ અને OFS માં શું ફરક હોય છે? ઇન્વેસ્ટર ગાઇડ - IPO માં દાવ લગાવતા પહેલા 3 વાત ચોક્કસ તપાસો
    Click here to Read More
    Previous Article
    5 साल में बंपर रिटर्न! HDFC और पराग पारिख समेत इन 5 फंड्स ने कराई तगड़ी कमाई, देखें पूरी लिस्ट
    Next Article
    લોકમેળામાં ફૂડ વિભાગની સર્જીકલ સ્ટ્રાઈક:રાજકોટમાં 5 દિવસમાં વાસી બટેટા, ઘૂઘરા, બ્રેડ પકોડા સહિત 417 કિલો અખાદ્ય વસ્તુઓનો નાશ, રૂ. 15,750 વહીવટી ચાર્જ વસુલાયો

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment