Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં રાજસ્થાન Vs ગુજરાત મેચ, ટૉસ થોડીવારમાં:વૈભવ સૂર્યવંશી પર નજર, ગયા વર્ષે ટાઇટન્સ સામે પ્રથમ સદી ફટકારી હતી

    20 hours ago

    IPL 2026ની 52મી મેચ શનિવારે રાજસ્થાન રોયલ્સ (RR) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. શુભમન ગિલની કેપ્ટનશિપવાળી ગુજરાત ટાઇટન્સ પાસે પોઈન્ટ ટેબલમાં રાજસ્થાનને પાછળ છોડવાની તક છે. બંને ટીમોના 10 મેચોમાં 6 જીત અને 4 હાર સાથે 12-12 પોઈન્ટ્સ છે, પરંતુ વધુ સારા નેટ રનરેટના કારણે રાજસ્થાન ચોથા અને ગુજરાત પાંચમા સ્થાને છે. ગુજરાત પાછલી ત્રણ મેચ સતત જીતીને શાનદાર લયમાં છે. બીજી તરફ, રિયાન પરાગની કેપ્ટનશિપવાળી રાજસ્થાન રોયલ્સ પાછલી પાંચમાંથી ત્રણ મેચ હારી ચૂકી છે. બંને ટીમોની સંભવિત પ્લેઈંગ-11 રાજસ્થાન: યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરૈલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), ડોનોવન ફરેરા, રવીન્દ્ર જાડેજા, શુભમ દુબે, જોફ્રા આર્ચર, રવિ બિશ્નોઈ, નાન્દ્રે બર્ગર અને બૃજેશ શર્મા. ઇમ્પેક્ટ પ્લેયર: તુષાર દેશપાંડે ગુજરાત ટાઇટન્સ: શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), વાશિંગ્ટન સુંદર, નિશાંત સિંધુ, જેસન હોલ્ડર, રાશિદ ખાન, અરશદ ખાન, કાગિસો રબાડા, મોહમ્મદ સિરાજ અને માનવ સુથાર. ઇમ્પેક્ટ ઓપ્શન્સ: રાહુલ તેવતિયા
    Click here to Read More
    Previous Article
    Suvendu Adhikari PA Shot Dead: चंद्रनाथ हत्याकांड पर सनसनीखेज खुलासा, UP से जुड़े तार |Bengal New CM
    Next Article
    ખડસલીયાના દરિયાકાંઠે સફાઈ અભિયાન:ભાવનગર-બોટાદના સાંસદ નિમુબેન બાંભણિયા સાથે અગ્રણીઓ-ગ્રામજનો ઉત્સાહ સાથે જોડાયાં

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment