Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં રાજસ્થાન Vs ગુજરાત:આર્ચરે 11 બોલની ઓવર નાખી, 4 વાઈડ બોલ; સુદર્શને પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો

    21 hours ago

    IPLમાં શનિવારે રાજસ્થાન રોયલ્સ (RR) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે મેચ રમાઈ રહી છે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાનના કેપ્ટન યશસ્વી જયસ્વાલે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. ટીમ મહિલાઓને સપોર્ટ કરવા માટે પિંક જર્સીમાં ઉતરી છે. યશસ્વી પહેલીવાર રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશીપ કરી રહ્યા છે. નિયમિત કેપ્ટન રિયાન પરાગ આ મેચ રમી રહ્યા નથી. શિમરોન હેટમાયર પણ વાપસી કરી રહ્યા છે. બીજી તરફ ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે છેલ્લી મેચની પ્લેઇંગ-11માં એક ફેરફાર કર્યો છે. માનવ સુથારની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણાની વાપસી કરાવી છે. બંને ટીમોની પ્લેઇંગ રાજસ્થાન રોયલ્સ: યશસ્વી જયસ્વાલ (કેપ્ટન), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરોન હેટમાયર, ડોનોવન ફરેરા, રવીન્દ્ર જાડેજા, શુભમ દુબે, દાસુન શનાકા, જોફ્રા આર્ચર, બ્રિજેશ શર્મા, તુષાર દેશપાંડે અને યશ પુંજા. ઇમ્પેક્ટ ઓપ્શન્સ: વૈભવ સૂર્યવંશી, એડમ મિલ્ને, રવિ સિંહ, રવિ બિશ્નોઈ અને સુશાંત મિશ્રા. ગુજરાત ટાઇટન્સ: શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), નિશાંત સિંધુ, વોશિંગ્ટન સુંદર, જેસન હોલ્ડર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અરશદ ખાન, કાગીસો રબાડા અને મોહમ્મદ સિરાજ. ઇમ્પેક્ટ ઓપ્શન્સ: પ્રસિદ્ધ કૃષ્ણા, ગ્લેન ફિલિપ્સ, અનુજ રાવત, સાઈ કિશોર અને કુમાર કુશાગ્ર.
    Click here to Read More
    Previous Article
    Tamil Nadu Government Formation LIVE Updates: TVK chief Vijay meets Governor Arlekar with backing of 120 MLAs, stakes claim to form government
    Next Article
    'જો પાછી આવી તો ટાંટીયા ભાંગી નાખીશું':પિતાનું મકાન હડપવા પુત્ર અને વહુએ વિધવા માતાને રસ્તે રઝળતી કરી, બંને સામે ફરિયાદ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment