Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં આજે SRH vs RR:રાજસ્થાને ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી, ટીમ અજેય રહીને પોઇન્ટ્સ ટેબલમાં ટૉપ પર

    21 hours ago

    ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 19મી સીઝનની 21મી મેચમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે મેચ હૈદરાબાદના હોમ ગ્રાઉન્ડ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં રાજસ્થાનના કેપ્ટન રિયાન પરાગે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે આ સીઝનની આ પહેલી મેચ હશે. બંને ટીમ માટે આ સીઝનની આ પાંચમી મેચ રહેશે. RR આ સીઝનમાં અત્યાર સુધી એક પણ મેચ હાર્યું નથી. ટીમ 4 મેચ જીતીને પોઇન્ટ્સ ટેબલમાં ટોચ પર છે. બીજી તરફ, SRH 4માંથી માત્ર 1 મેચ જીતી શક્યું છે અને 3 મેચ હારી ગયું છે.
    Click here to Read More
    Previous Article
    Bharti Singh reveals the two traditional oils she swears by in her kitchen: ‘Na refined, na meetha tel’
    Next Article
    'એક પણ ઉમેદવારને ભાજપ ડરાવી ફોર્મ પરત નહિ ખેંચાવી શકે':રાજકોટ મનપામાં ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તક પહેલાં કોંગ્રેસના 25 ઉમેદવારો નજરકેદ, અજ્ઞાત સ્થળે મોકલાયા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment