Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં આજે SRH vs RCB:હૈદરાબાદે ટૉસ જીતીને બેટિંગ લીધી, બેંગલુરુ જીતશે તો નંબર વન પોઝિશન પાકી

    1 सप्ताह पहले

    IPL 2026માં આજે ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટૉસ જીતીને બેટિંગ લીધી છે. ટીમે પોતાની પ્લેઇંગ-11માં કોઈ જ ફેરફાર કર્યો નથી. જ્યારે RCBમાં એક બદલાવ છે. ટીમનો કેપ્ટન રજત પાટીદાર પરત ફર્યો છે. તે ઈજાના કારણે એક મેચમાંથી બહાર રહ્યો હતો. આ વખતે અંગૂઠામાં ઈજાના કારણે જેકબ બેથેલ બહાર થયો છે. તેની જગ્યાએ રજત પરત ફર્યો છે. બંને ટીમની નજર પોઇન્ટ્સ ટેબલમાં ટૉપ-2માં ફિનિશ કરવા પર છે. RCB હાલમાં 18 પોઇન્ટ્સ અને +1.065ના સૌથી શ્રેષ્ઠ નેટ રન રેટ (NRR) સાથે ટોચ પર છે. શુક્રવારે જીત મળવા પર બેંગલુરુની નંબર-1 પોઝિશન પાકી થઈ જશે અને તેને ફાઇનલમાં પહોંચવાની બે તક મળશે. સનરાઇઝર્સ હૈદરાબાદ 13 મેચમાં 16 પોઇન્ટ્સ સાથે ત્રીજા સ્થાને છે. તેના પોઇન્ટ્સ ગુજરાત ટાઇટન્સની બરાબર છે, પરંતુ ઓછા નેટ રન રેટના કારણે તે પાછળ છે. હૈદરાબાદનો નેટ રન રેટ +0.350. ટૉપ-2માં પહોંચવા માટે હૈદરાબાદે RCBને મોટા માર્જિનથી હરાવવું પડશે. સાથે જ તેણે આશા રાખવી પડશે કે ચેન્નઈ સુપર કિંગ્સ, ગુજરાત ટાઇટન્સને હરાવી દે.
    Click here to Read More
    Previous Article
    SRH vs RCB Match Live: SRH और RCB की भिडंत !| qualifier 1 के लिए कौन मारेगा बाजी?|IPL 2026
    Next Article
    અમદાવાદના નકલી PSIએ ચાર રાજ્યની 21 યુવતીને ફસાવી પૈસા પડાવ્યા:ડેટિંગ- મેટ્રોમોનિયલ સાઇટ પર સાયબર ક્રાઈમના અધિકારીની ઓળખ આપતો, AIથી આઈકાર્ડ બનાવ્યું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment