Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં RR vs RCB:બેંગલુરુને મોટો ઝટકો લાગ્યો, બિશ્નોઈએ કોહલીને બોલ્ડ કર્યો; ટીમે જિતેશ શર્માની પણ વિકેટ ગુમાવી

    23 hours ago

    IPLની 16મી મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાઈ રહી છે. બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રાજસ્થાને ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી છે. ગુવાહાટીમાં વરસાદને કારણે મેચ 1 કલાક અને 10 મિનિટના વિલંબ સાથે શરૂ થઈ હતી. RCB તરફથી કેપ્ટન રજત પાટીદાર અને ટિમ ડેવિડ ક્રિઝ પર છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 રાજસ્થાન રોયલ્સ (RR): યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), શિમરોન હેટમાયર, ડોનોવન ફરેરા, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, બ્રિજેશ શર્મા, સંદીપ શર્મા. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જિતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, અભિનંદન સિંહ, જોશ હેઝલવુડ.
    Click here to Read More
    Previous Article
    Vande Bharat Express train occupancy sees 34% YoY growth in FY26; how it performed since launch
    Next Article
    બાથરૂમમાં નહાતી મહિલાનો અશ્લીલ વીડિયો બનાવવાનો પ્રયાસ:મહિલાએ બૂમાબૂમ કરતા યુવક મોબાઈલ ફેંકીને ભાગી છૂટ્યો, અભયમની ટીમ મદદે દોડી ગઈ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment