Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં RR vs RCB:જોફ્રા આર્ચરે બીજી વિકેટ ઝડપી, ફિલ સોલ્ટ પછી દેવદત્ત પડિકલને આઉટ કર્યો

    1 day ago

    IPLની 16મી મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાઈ રહી છે. બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રાજસ્થાને ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી છે. ગુવાહાટીમાં વરસાદને કારણે મેચ 1 કલાક અને 10 મિનિટના વિલંબ સાથે શરૂ થઈ હતી. RCB તરફથી વિરાટ કોહલી અને કેપ્ટન રજત પાટીદાર ક્રિઝ પર છે. ટીમે પહેલા જ બોલ પર વિકેટ ગુમાવી દીધી હતી. જોફ્રા આર્ચરે ફિલ સોલ્ટને પેવેલિયન ભેગો કર્યો. કેપ્ટન રિયાન પરાગે જણાવ્યું કે તુષાર દેશપાંડેને આરામ આપ્યો છે. તેના સ્થાને બ્રિજેશને તક આપી છે. બેંગલુરુમાં જેકબ ડફીની જગ્યાએ જોશ હેઝલવુડ પરત ફર્યો છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 રાજસ્થાન રોયલ્સ (RR): યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), શિમરોન હેટમાયર, ડોનોવન ફરેરા, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, બ્રિજેશ શર્મા, સંદીપ શર્મા. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જિતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, અભિનંદન સિંહ, જોશ હેઝલવુડ.
    Click here to Read More
    Previous Article
    RR vs RCB Match Live: वैभव-यशस्वी के अलावा विराट पर रहेगी नजर, होगा जबरदस्त मुकाबला! IPL 2026
    Next Article
    રાજકોટ અને વડોદરા મહાનગરપાલિકાની ભાજપની યાદી જાહેર:રાજકોટના પૂર્વ મેયર, સ્ટેન્ડિંગ ચેરમેનના પત્તા કપાયા, પ્રદીપ ડવને રિપિટ; 50 નવા ચહેરા મેદાનમાં ઉતાર્યા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment