Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં RR vs MI: મુંબઈએ ટૉસ જીતીને બોલિંગ લીધી:11-11 ઓવરની મેચ રમાશે, કવર્સ હટાવાયા, ખેલાડીઓ મેદાન પર વોર્મ-અપ કરી રહ્યા છે

    1 day ago

    વરસાદ રોકાયા બાદ મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે મેચ ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. વરસાદના કારણે મેચને ગુવાહાટીમાં 11-11 ઓવરની કરવામાં આવી છે. આ મેચ રાત્રે 10:10 વાગ્યે શરૂ થશે. રાત્રે 8:40 વાગ્યાથી ઓવર્સમાં કાપ મૂકવાની શરૂઆત કરવામાં આવી હતી. એક દિવસ પહેલાં જ કોલકાતા અને પંજાબ વચ્ચેની મેચ રદ થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    5 destinations where it almost never rains
    Next Article
    સુરેન્દ્રનગરની હોટલોમાં પોલીસની તપાસ:નિયમોના ભંગ બદલ કાર્યવાહી, સગીરોને રૂમ ન આપવા સૂચના; બે સંચાલકો સામે ગુનો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment