Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં RCB vs KKR, વરસાદના કારણે ટૉસમાં વિલંબ:આખા મેદાનને કવર્સથી ઢાંકવામાં આવ્યું; બેંગલુરુ જીતશે તો પ્લેઑફમાં સ્થાન નિશ્ચિત

    2 days ago

    IPL 2026ની 57મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યે રમાશે. ટૉસ સાંજે 7:00 વાગ્યે થવાનો હતો, પરંતુ રાયપુરમાં વરસાદના કારણે વિલંબ થઈ રહ્યો છે. આ મેચ બંને ટીમ માટે ખૂબ જ મહત્ત્વની છે. RCB જીત મેળવીને પ્લેઑફમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરવા ઇચ્છશે, જ્યારે કોલકાતા માટે ટુર્નામેન્ટમાં ટકી રહેવા માટે આ જીત અનિવાર્ય છે. બેંગલુરુ 14 પોઇન્ટ્સ સાથે ટેબલમાં ટૉપ પર છે, પરંતુ નેટ રન-રેટને કારણે તેની સ્થિતિમાં ફેરફાર થઈ શકે છે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11 રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): વિરાટ કોહલી, જેકબ બેથલ, રજત પાટીદાર (કેપ્ટન), જિતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, સુયશ શર્મા, રાસિખ સલામ. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર), કેમરૂન ગ્રીન, રોવમેન પોવેલ, મનીષ પાંડે, રિંકુ સિંહ, સુનીલ નારાયણ, અનુકૂલ રોય, કાર્તિક ત્યાગી, વરુણ ચક્રવર્તી અને વૈભવ અરોરા.
    Click here to Read More
    Previous Article
    Maharashtra Anti-Terrorism Squad questions 57 in contact with Pakistani gangster
    Next Article
    PM મોદી 12-15 ગાડીનો કાફલો છોડી 2 કાર સાથે નીકળ્યા:પેટ્રોલ-ડીઝલ બચાવવા અપીલ કરી હતી; શાહ-નડ્ડાએ પણ કાફલામાં ગાડીઓ ઓછી કરી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment