Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં આજે RCB vs GT:બેંગલુરુએ ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી; સોલ્ટની જગ્યાએ બેથેલને તક મળી; ગુજરાતે બે ફેરફાર કર્યા

    22 hours ago

    IPL-2026ની 34મી મેચમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) સામે વચ્ચે મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં બેંગલુરુના કેપ્ટન રજત પાટીદારે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. બન્ને ટીમે પોતાની પ્લેઇંગ-11માં ફેરફાર કર્યા છે. પાટીદાર આ સીઝનમાં સૌથી વધુ સિક્સર ફટકારવાની બાબતમાં બીજા ક્રમે છે. તેના નામે 22 સિક્સર છે. પ્રથમ ક્રમે 27 સિક્સર સાથે હૈદરાબાદનો અભિષેક શર્મા છે. આ સીઝનમાં RCB 6 મેચમાં 4 જીત અને 2 હાર સાથે પોઇન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને છે. બીજી તરફ GT 6 મેચમાં 3 જીત અને 3 હાર સાથે 6 પોઇન્ટ્સ મેળવીને છઠ્ઠા સ્થાને છે.
    Click here to Read More
    Previous Article
    Tiger, leopard and cheetah together in Ranthambore: Why a conservationist calls it ‘not just a rare wildlife moment’
    Next Article
    રાજકોટમાં કરોડોનું ફુલેકું ફેરવનાર પાંભર દંપતી સુરતમાં ઝડપાયું:પાસપોર્ટ ખોવાઈ ગયાનું ખોટુ સોગંદનામુ કરી દુબઈ ફરી આવ્યા, સાક્ષીની સતર્કતાથી ભાંડો ફૂટ્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment