Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં PBKS vs RR:પંજાબે પહેલી વિકેટ ગુમાવી, જોફ્રા આર્ચરે પ્રિયાંશ આર્યને કેચ આઉટ કરાવ્યો

    1 day ago

    IPL 2026માં આજે પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ ન્યૂ ચંદીગઢના મહારાજા યાદવેન્દ્ર સિંહ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં રાજસ્થાનના કેપ્ટન રિયાન પરાગે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. બન્ને ટીમે પોતાની પ્લેઇંગ-11માં 2-2 બદલાવ કર્યા છે. પંજાબનો સ્કોર 6 ઓવરમાં 65/1 છે. ટીમ તરફથી પ્રભસિમરન સિંહ અને કૂપર કોનોલી ક્રિઝ પર છે. પ્રિયાંશ આર્ય 29 રન બનાવીને આઉટ થયો છે. તેને જોફ્રા આર્ચરે નાન્દ્રે બર્ગરના હાથે કેચ આઉટ કરાવ્યો. બન્ને ટીમની પ્લેઇંગ-11 પંજાબ કિંગ્સ (PBKS): પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), પ્રિયાંશ આર્ય, શ્રેયસ અય્યર (કેપ્ટન), કૂપર કોનોલી, સૂર્યાંશ શેડગે, નેહલ વાઢેરા, માર્કસ સ્ટોઇનિસ, માર્કો યાન્સેન, લોકી ફર્ગ્યુસન, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ. રાજસ્થાન રોયલ્સ (RR): વૈભવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), ડોનોવન ફરેરા, રવીન્દ્ર જાડેજા, દાસુન શનાકા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, બ્રિજેશ શર્મા અને યશ રાજ પુંજા.
    Click here to Read More
    Previous Article
    Modi-Modi करने वाले बच्चे से Kedarnath में मारपीट, Surjit Travel Vlog पर क्या आरोप? | Social List
    Next Article
    ઉત્તર ગુજરાતના 6 જિલ્લાની 1,910 બેઠકનું ચિત્ર સ્પષ્ટ:મહેસાણા મનપામાં ભાજપનો દબદબો, કોંગ્રેસના ફાળે 17માંથી માત્ર એક ન.પાલિકા; જુઓ સંપૂર્ણ પરિણામ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment