Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉત્તર ગુજરાતના 6 જિલ્લાની 1,910 બેઠકનું ચિત્ર સ્પષ્ટ:મહેસાણા મનપામાં ભાજપનો દબદબો, કોંગ્રેસના ફાળે 17માંથી માત્ર એક ન.પાલિકા; જુઓ સંપૂર્ણ પરિણામ

    1 day ago

    ઉત્તર ગુજરાતના 6 જિલ્લાની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ હતી. ઉત્તર ગુજરાત ઝોનની કૂલ 1910 બેઠકના ચૂંટણી પરિણામ જાહેર થઈ ગયા છે, ત્યારે મહેસાણા મહાનગરપાલિકામાં ભાજપે પોતાનો દબદબો જમાવી રાખ્યો છે, જ્યારે 17 નગરપાલિકામાંથી કોંગ્રેસ માત્ર 1 વડાલી ન.પા. બેઠક ઉપર પોતાની જીત નોંધાવી શકી છે. ઉલ્લેખનીય છે કે, 26 એપ્રિલ 2026ના રોજ મહેસાણા મહાનગરપાલિકામાં 58.46%, નગરપાલિકામાં 66.54%, જિલ્લા પંચાયત 63.14% અને તાલુકા પંચાયત 65.97% મતદાન થયું હતું. તે પહેલાં ઉત્તર ગુજરાતના 6 જિલ્લાની 144 બેઠક પર ભાજપ જ્યારે 3 સીટ પર કોંગ્રેસ ઉમેદવારને પહેલાથી જ બિન હરીફ જાહેર કરવામાં આવ્યા હતા. ચૂંટણી હાઈલાઈટ્સ જુઓ ઉત્તર ગુજરાતની 1 મહાનગરપાલિકા, 17 નગરપાલિકા, 6 જિલ્લા પંચાયત અને 53 તાલુકા પંચાયતનું રિઝલ્ટ… જુઓ ઉત્તર ગુજરાતનું જિલ્લાવાર રિઝલ્ટ 1.મહેસાણા 2.પાટણ 3.બનાસકાંઠા 4.વાવ-થરાદ 5.સાબરકાંઠા 6.અરવલ્લી
    Click here to Read More
    Previous Article
    IPLમાં PBKS vs RR:પંજાબે પહેલી વિકેટ ગુમાવી, જોફ્રા આર્ચરે પ્રિયાંશ આર્યને કેચ આઉટ કરાવ્યો
    Next Article
    DB REELS: કોઈ રડ્યું, તો કોઈએ તરત બાધા પૂરી કરી:સુરતમાં સાવરણાનું આવી બન્યું, ભાજપે દાઝ કાઢતા મમરા વેરીને સળીએ સળી વીંખી નાખી, જુઓ ચૂંટણીના નવ રંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment