Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં MI vs SRH:સૂર્યકુમાર યાદવની વધુ એક નિષ્ફળતા, માત્ર 5 રને આઉટ થયો; રેયાન રિકલ્ટને ફિફ્ટી ફટકારી

    1 day ago

    IPL 2026ની 41મી મેચમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી છે. મુંબઈનો સ્કોર 9 ઓવરમાં 113/2 છે. ટીમ તરફથી રેયાન રિકલ્ટન અને નમન ધીર ક્રિઝ પર છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 મુંબઈ ઈન્ડિયન્સ (MI): રેયાન રિકલ્ટન (વિકેટકીપર), વિલ જેક્સ, નમન ધીર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોબિન મિન્ઝ, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ, અલ્લાહ ગઝનફર અને અશ્વની કુમાર. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH): અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન (વિકેટકીપર), હેનરિક ક્લાસેન, સલિલ અરોરા, નીતિશ કુમાર રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), હર્ષ દુબે, સાકિબ હુસૈન, પ્રફુલ્લ હિંગે અને ઈશાન મલિંગા.
    Click here to Read More
    Previous Article
    पाकिस्तान का Diesel Engine Tyre Trend Viral, Pakistan Air Defence System लिख उड़ा मजाक | Social List
    Next Article
    Editor's View: ઓઇલ કાર્ટેલમાં ફાટ:UAEના એક નિર્ણયથી રશિયા સુધી ભૂકંપ, પાકિસ્તાન-સાઉદીને તગડો ઝટકો, OPEC છોડતાં ભારતને લોટરી લાગી શકે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment