Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPL- લખનઉની પાંચમી વિકેટ પડી:રિષભ પંતની ચોગ્ગા સાથે ફિફ્ટી, LSG vs SRHની મેચ રોમાંચક સ્થિતિમાં

    1 day ago

    IPLની 10મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 5 વિકેટથી હરાવ્યું છે. આ સીઝનમાં ટીમની આ પહેલી જીત રહી, જ્યારે હૈદરાબાદને બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. SRH તરફથી હેનરિક ક્લાસેન (62) અને નીતિશ કુમાર રેડ્ડીએ (56) ફિફ્ટી ફટકારી હતી. બંને વચ્ચે પાંચમી વિકેટ માટે 116 રનની ભાગીદારી થઈ હતી. લખનઉ માટે મોહમ્મદ શમી, પ્રિન્સ યાદવ અને આવેશ ખાને 2-2 વિકેટ ઝડપી હતી. દિગ્વેશ રાઠી અને મણિમારન સિદ્ધાર્થને 1-1 વિકેટ મળી હતી, જ્યારે હર્ષલ પટેલને રિષભ પંતે રન આઉટ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    SRH vs LSG Match Highlights: LSG की जीत, चमके Pant, Klaasen की मेहनत भी नहीं दिला पाई SRH को जीत
    Next Article
    પ્રભાસની 'ફૌજી'ના સેટ પરથી ફોટો લીક:ફિલ્મ મેકર્સ લાલઘૂમ, કન્ટેન્ટ વાયરલ કરનારાઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી આપી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment