Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં આજે LSG vs DC:દિલ્હીએ ટૉસ જીતીને બોલિંગ લીધી, પાથુમ નિસાંકા ડેબ્યૂ કર્યું; રિષભ પંત ઓપનિંગ કરવા ઉતર્યો

    21 hours ago

    IPLની પાંચમી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહી છે. લખનઉના એકાના સ્ટેડિયમમાં દિલ્હીએ ટૉસ જીતીને બોલિંગ લીધી. DC તરફથી પાથુમ નિસાંકા અને LSG તરફથી મુકુલ ચૌધરીએ IPL ડેબ્યૂ કર્યું છે. દિલ્હી તરફથી કેપ્ટન રિષભ પંત અને મિચેલ માર્શ ક્રિઝ પર છે. કેપ્ટન રિષભ પંત ઓપનિંગ કરવા ઉતર્યો. તે સામાન્ય રીતે નંબર-4 પર બેટિંગ કરે છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 લખનઉ સુપરજાયન્ટ્સ (LSG): રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), એડન માર્કરમ, મિચેલ માર્શ, નિકોલસ પૂરન, આયુષ બદોની, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, મોહસિન ખાન, મોહમ્મદ શમી, એનરિક નોર્કિયા, પ્રિન્સ યાદવ. ઇમ્પેક્ટ પ્લેયર્સ: દિગ્વેશ રાઠી, આવેશ ખાન, હિંમત સિંહ, શાહબાઝ અહમદ, અક્ષત રઘુવંશી. દિલ્હી કેપિટલ્સ (DC): અક્ષર પટેલ (કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), પથુમ નિસાંકા, નીતિશ રાણા, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, વિપરાજ નિગમ, કુલદીપ યાદવ, લુંગી એન્ગિડી, મુકેશ કુમાર, થંગારસુ નટરાજન. ઇમ્પેક્ટ પ્લેયર્સ: આશુતોષ શર્મા, આકિબ નબી, સમીર રિઝવી, દુષ્મંથા ચમીરા, કરુણ નાયર.
    Click here to Read More
    Previous Article
    Lamine Yamal slams anti-Muslim chants during Spain vs Egypt match: ‘As a Muslim, it remains disrespectful and utterly intolerable’
    Next Article
    ટ્રમ્પે કહ્યું- ઈરાની રાષ્ટ્રપતિએ સીઝફાયરની અપીલ કરી:હોર્મુઝ ખુલ્યા પછી આ બાબતે વિચારીશું, બે જહાજ 94,000 ટન LPG લઈને ભારત પહોંચ્યા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment