Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં આજે LSG vs DC:દિલ્હીએ ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી, ગત સીઝનમાં લખનઉને બંને મેચમાં હરાવ્યું હતું

    6 days ago

    IPLની પાંચમી મેચમાં આજે લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આ મેચ લખનઉના ભારત રત્ન અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. બંને ટીમ અત્યાર સુધી પોતાનું પ્રથમ ટાઇટલ જીતી શકી નથી. 2022થી લીગમાં રમી રહેલી લખનઉ સુપર જાયન્ટ્સ પાછલી સીઝનમાં સાતમા સ્થાને રહી હતી, જ્યારે દિલ્હી કેપિટલ્સ પાંચમા નંબરે રહી હતી. બન્ને ટીમની સંભવિત સ્ટાર્ટિંગ-12 લખનઉ સુપર જાયન્ટ્સ (LSG): રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), મિચેલ માર્શ, જોશ ઇંગ્લિસ/એડન માર્કરમ, નિકોલસ પૂરન, આયુષ બદોની, અબ્દુલ સમદ, શાહબાઝ અહમદ, વાનિન્દુ હસરંગા, દિગ્વેશ રાઠી, મોહમ્મદ શમી, મોહસિન ખાન, મયંક યાદવ. દિલ્હી કેપિટલ્સ (DC): અક્ષર પટેલ (કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), કરુણ નાયર/પથુમ નિસાંકા, નીતિશ રાણા, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, આશુતોષ શર્મા, વિપરાજ નિગમ, લુંગી એન્ગિડી, કુલદીપ યાદવ, આકિબ નબી, થંગારસુ નટરાજન.
    Click here to Read More
    Previous Article
    LSG vs DC LIVE Score, IPL 2026 Live Cricket Score: Delhi Capitals win toss, opt to bowl first vs Lucknow Super Giants, Playing XI updates
    Next Article
    વોટ્સએપ હેક કરી નાણાં પડાવતો ઠગ ઝડપાયો:નવસારી સાયબર ક્રાઇમે વડોદરાથી આરોપીને ગણતરીના કલાકોમાં દબોચ્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment