Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં આજે KKR vs SRH:હૈદરાબાદના 150 રન પૂરા; 2 ઓવરમાં 3 વિકેટ પડ્યા બાદ ક્લાસેન-નીતિશે ઇનિંગ સંભાળી

    5 days ago

    IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ રહી છે. ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં KKRએ ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી છે. SRH તરફથી સ્પિનર શિવાંગ કુમારે ડેબ્યૂ કર્યું છે. હૈદરાબાદ તરફથી હેનરિક ક્લાસેન અને નીતિશ રેડ્ડી ક્રિઝ પર છે. હૈદરાબાદે 7 બોલની અંદર 3 વિકેટ ગુમાવી દીધી. 8.1 ઓવર સુધી ટીમે 111 રન પર માત્ર 1 જ વિકેટ ગુમાવી હતી. 9.2 ઓવર સુધીમાં ટીમે 118 રન પર ચોથી વિકેટ પણ ગુમાવી દીધી. અનુકૂળ રોયે અનિકેત વર્માને પેવેલિયન ભેગો કર્યો. બ્લેસિંગ મુઝરબાનીએ કેપ્ટન ઈશાન કિશન અને અભિષેક શર્માને કેચ આઉટ કરાવ્યા. ટ્રેવિસ હેડ 21 બોલમાં 46 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો, તેને કાર્તિક ત્યાગીએ પાવરપ્લેની છેલ્લી ઓવરમાં કેમેરોન ગ્રીનના હાથે કેચ કરાવ્યો હતો. બન્ને ટીમની પ્લેઇંગ-11 કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): અજિંક્ય રહાણે (કેપ્ટન), કેમરૂન ગ્રીન, અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર), રિંકુ સિંહ, રમણદીપ સિંહ, અનુકુલ રોય, સુનીલ નારાયણ, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા, કાર્તિક ત્યાગી અને બ્લેસિંગ મુઝરાબાની. સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH): ઈશાન કિશન (કેપ્ટન અને વિકેટકીપર), અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, હેનરિક ક્લાસેન, અનિકેત વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, સલિલ અરોરા, હર્ષ દુબે, શિવાંગ કુમાર, જયદેવ ઉનડકટ અને ડેવિડ પેને.
    Click here to Read More
    Previous Article
    IPL 2026, KKR vs SRH LIVE Cricket Score: Klaasen-Reddy put on 50-run stand for Hyderabad vs Kolkata in Eden Gardens
    Next Article
    આરોપીને 20 વર્ષની કેદની સજા:પ્રિન્સિપાલે સગીરાનો જમા લઈ લીધેલ મોબાઈલ અપાવવાનું કહી અજાણ્યા શખસે દુષ્કર્મ આચર્યું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment