Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં આજે KKR vs SRH:કેપ્ટન રહાણેએ ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી; હૈદરાબાદના સ્પિનર શિવાંગ કુમારે ડેબ્યૂ કર્યું

    4 days ago

    IPL 2026ની છઠ્ઠી મેચમાં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે મેચ કોલકાતાના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સમાં રમાઈ રહી છે. જેમાં KKRના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. કોલકાતાએ પોતાની પ્લેઇંગ-11માં કોઈ બદલાવ કર્યો નથી. જ્યારે હૈદરાબાદે એક ફેરફાર કર્યો છે. કેપ્ટન ઈશાન કિશને કહ્યું કે શિવાંગ કુમારને તક આપી છે. શિવાંગ IPL ડેબ્યૂ કરી રહ્યો છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): અજિંક્ય રહાણે (કેપ્ટન), કેમરૂન ગ્રીન, અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર), રિંકુ સિંહ, રમણદીપ સિંહ, અનુકુલ રોય, સુનીલ નારાયણ, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા, કાર્તિક ત્યાગી અને બ્લેસિંગ મુઝરાબાની. સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH): ઈશાન કિશન (કેપ્ટન અને વિકેટકીપર), અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, હેનરિક ક્લાસેન, અનિકેત વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, સલિલ અરોરા, હર્ષ દુબે, શિવાંગ કુમાર, જયદેવ ઉનડકટ અને ડેવિડ પેને.
    Click here to Read More
    Previous Article
    Perfume, silence, and success: The reclusive life of Patrick Süskind
    Next Article
    રાજકોટ જિલ્લામાં રખડતી ગાયનો યુવક પર હુમલો, CCTV:એક્ટિવા પર પસાર થતાં યુવકને જમીન પર પાડી કચડ્યો, લોકોએ લાકડી ફટકારી ગાયને દૂર ભગાડી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment