Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં આજે DC vs GT:કેપ્ટન શુભમને ફિફ્ટી ફટકારી, ગુજરાતનો સ્કોર 150ને પાર પહોંચ્યો, સુંદર પણ હાફ સેન્ચુરીની નજીક

    1 day ago

    IPL 2026ની 14મી મેચ દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. દિલ્હીએ ટૉસ જીતીને બોલિંગ લીધી. ગુજરાત તરફથી કેપ્ટન શુભમન ગિલ અને વોશિંગ્ટન સુંદર ક્રિઝ પર છે. જોસ બટલર 27 બોલમાં 52 રન બનાવીને આઉટ થયો. તેને કુલદીપ યાદવે બોલ્ડ કર્યો. આ સાથે જ ફિફ્ટી પાર્ટનરશિપ તૂટી ગઈ છે. સાઈ સુદર્શન (12 રન)ને મુકેશ કુમારે બોલ્ડ કર્યો હતો. બન્ને ટીમની પ્લેઇંગ-11 દિલ્હી કેપિટલ્સ (DC): કેએલ રાહુલ (વિકેટકીપર), પથુમ નિસાંકા, નીતિશ રાણા, ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), ડેવિડ મિલર, વિપરાજ નિગમ, કુલદીપ યાદવ, લુંગી એન્ગિડી, મુકેશ કુમાર, ટી નટરાજન. ગુજરાત ટાઇટન્સ (GT): સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, કાગિસો રબાડા, અશોક શર્મા, મોહમ્મદ સિરાજ.
    Click here to Read More
    Previous Article
    Samay Raina and BeerBiceps Controversy: Still Alive वायरल, फिर आएगा India's Got Latent? |Social List
    Next Article
    વાપી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી:3 દિવસમાં કુલ 329 ફોર્મ ઉપડ્યા, એક પણ ભરાયું નહીં, પક્ષોની 'થોભો અને રાહ જુઓ' નીતિ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment