Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં DC vs CSK:દિલ્હીએ ચોથી વિકેટ ગુમાવી, કરુણ નાયર પછી નીતિશ રાણા પણ આઉટ

    21 hours ago

    IPLમાં આજે દિલ્હી કેપિટલ્સ (DC) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલે ટૉસ જીતીને બેટિંગ લીધી છે. ટીમે એક ફેરફાર કર્યો છે. કાઇલ જેમીસનની જગ્યાએ લુંગી એન્ગિડી પરત ફર્યો છે. જ્યારે CSKમાં બે બદલાવ છે. અકીલ હુસૈન અને ગુરજપનીત સિંહ પરત ફર્યા છે. છેલ્લી મેચમાં ચેન્નઈએ દિલ્હીને 23 રનથી હરાવ્યું હતું. એવામાં દિલ્હી પાસે પોતાના હોમ ગ્રાઉન્ડ પર હિસાબ બરાબર કરવાની તક હશે. બંને ટીમ માટે આ મેચ પ્લેઑફની રેસમાં ટકી રહેવા માટે મહત્વની છે. દિલ્હી પોઇન્ટ્સ ટેબલમાં સાતમા સ્થાને છે, જ્યારે ચેન્નઈ નવ મેચમાં ચાર જીત સાથે છઠ્ઠા સ્થાને છે.
    Click here to Read More
    Previous Article
    Explained: How a new Central government SOP aims to accelerate FDI for priority sectors
    Next Article
    એશિયન પેરા ગેમ્સ 2026 પર નજર:ભારતીય પેરા ટેબલ ટેનિસ સ્ટાર નૂરજહાંનું મિશન યુરોપ-એશિયા શરૂ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment