Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં દિલ્હી-કોલકાતા વચ્ચે કરો યા મરો મેચ:પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે DCને જીત જરૂરી, KKR જીતની હેટ્રિક બાદ મેદાનમાં ઉતરશે

    20 hours ago

    IPL આજે અરુણ જેટલી સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે સાંજે 7.30 વાગ્યાથી રમાશે. દિલ્હી માટે આ મુકાબલો કરો અથવા મરો જેવો છે. ટીમ 10 મેચમાં 8 પોઈન્ટ્સ સાથે સાતમા નંબરે છે. પ્લેઓફની આશાઓ જાળવી રાખવા માટે તેણે બાકીની ચારેય મેચ જીતવી પડશે. બીજી તરફ, આઠમા નંબર પર રહેલી KKRને આગામી રાઉન્ડમાં પહોંચવા માટે પોતાની તમામ પાંચ મેચ જીતવી પડશે.
    Click here to Read More
    Previous Article
    What makes West Bengal’s brand of political violence unique? An Expert Explains
    Next Article
    ​જૂનાગઢના વિલીંગ્ડન ડેમની કૂંડી પર નહાવા ગયા ને કાળ ભેંટ્યો:મિત્રોની નજર સામે જ ત્રણ મિત્રો પાણીમાં ગરકાવ, ત્રણેયના મૃતદેહ મળ્યા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment