Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં હૈદરાબાદ-દિલ્હી વચ્ચે આજે જંગ:DC કેપ્ટન અક્ષરે ટૉસ જીતીને બોલિંગ લીધી; બન્ને ટીમે પોતાની પ્લેઇંગ-11માં ફેરફાર કર્યા

    1 day ago

    ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માં મંગળવારે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. અક્ષર પટેલે જણાવ્યું કે આકિબ નબીના સ્થાને નીતિશ રાણાને તક આપી છે. બીજી તરફ હૈદરાબાદમાં દિલશાન મદુશંકા અને હર્ષ દુબેને પ્લેઇંગ-11માં સામેલ કર્યા છે. હૈદરાબાદની ટીમ પોતાના ઘરઆંગણે જીતની હેટ્રિક નોંધાવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે, જ્યારે દિલ્હીની ટીમ પોતાની લય પાછી મેળવવાનો પ્રયાસ કરશે.
    Click here to Read More
    Previous Article
    SRH vs DC Live: SRH या DC कौन मारेगा बाजी? IPL 2026 | IPL Match Live | IPL Updates
    Next Article
    કેરળમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ, 13નાં મોત:10 મૃતદેહો મળી આવ્યા, 3 લોકોના શરીરના અંગો વિખરાયેલા મળ્યા; 40 મજૂરો કામ કરી રહ્યા હતા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment