Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં CSK vs RR:રાજસ્થાને ટૉસ જીતીને બોલિંગલીધી, ધોની-બ્રેવિસ બહાર; જાડેજાની 17 વર્ષ પછી રોયલ્સમાં વાપસી

    2 days ago

    IPL 2026ની ત્રીજી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે મેચ રાજસ્થાનના સેકન્ડ હોમ ગ્રાઉન્ડ ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. એમએસ ધોની અને ડેવાલ્ડ બ્રેવિસ ઈજાના કારણે રમી રહ્યો નથી. બીજી તરફ, રવીન્દ્ર જાડેજાની 17 વર્ષ પછી રાજસ્થાન રોયલ્સમાં વાપસી થઈ છે. CSK પાંચ વખત (2010, 2011, 2018, 2021, 2023) ચેમ્પિયન રહી છે, પરંતુ ટીમની છેલ્લી સીઝન ઘણી ખરાબ રહી હતી. ટીમ પોઇન્ટ્સ ટેબલમાં છેલ્લા એટલે કે 10મા સ્થાને રહી હતી. બીજી તરફ, RRએ અત્યાર સુધી એકવાર ટાઇટલ જીત્યું છે. પરંતુ છેલ્લી સીઝન તેમના માટે પણ સારી રહી નહોતી અને ટીમ નવમા સ્થાને રહી હતી. બન્ને ટીમની પ્લઇંગ-11: રાજસ્થાન રોયલ્સ (RR): રિયાન પરાગ (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરોન હેટમાયર, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, સંદીપ શર્મા, રવિ બિશ્નોઈ અને બ્રિજેશ શર્મા. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK): ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), આયુષ મ્હાત્રે, મેટ શોર્ટ, શિવમ દુબે, કાર્તિક શર્મા, જેમી ઓવરટન, નૂર અહમદ, મેટ હેનરી, અંશુલ કંબોજ અને ખલીલ અહમદ.
    Click here to Read More
    Previous Article
    CBSE CTET Result 2026 Live Updates: Scorecards out at ctet.nic.in
    Next Article
    શાહરુખ ખાનની 'કિંગ' પર યુદ્ધનું ગ્રહણ!:ઈરાન-ઈઝરાયલ તણાવને કારણે દુબઈનું શૂટિંગ કેન્સલ, સુરક્ષા કારણોસર મુંબઈમાં જ સેટ ઊભો કરાશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment