Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં આજે CSK vs KKR:કોલકાતાએ ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી, ટીમમાં ચક્રવર્તી પરત ફર્યો; ધોની આજે પણ રમી રહ્યો નથી

    1 week ago

    IPLની આ સીઝનની 22મી મેચમાં આજે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે મેચ ચેન્નઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક)માં રમાઈ રહી છે. જેમાં કોલકાતાના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. કેપ્ટન અજિંક્ય રહાણેએ જાહેરાત કરી કે વરુણ ચક્રવર્તી ફિટ છે અને નવદીપ સૈનીની જગ્યાએ પરત ફરી રહ્યો છે. CSKએ ગત મેચની તેની પ્લેઇંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી. બંને ટીમ વચ્ચે આ સીઝનનો આ પ્રથમ મુકાબલો હશે. CSK અને KKR પોતાની પાંચમી મેચ રમવા ઉતરશે. CSKએ અત્યાર સુધી માત્ર એક જ મેચ જીતી છે અને ટીમ પોઇન્ટ્સ ટેબલમાં નવમા સ્થાને છે. બીજી તરફ, KKR હજુ પણ પોતાની પહેલી જીતની રાહ જોઈ રહ્યું છે. ટીમ પોતાની 4માંથી 3 મેચ હારી ચૂકી છે, જ્યારે પંજાબ સામેનો એક મુકાબલો વરસાદના કારણે રદ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    Poco X8 Pro Max review : A mid-ranger with battery life that could outlive your weekend
    Next Article
    વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઈલર ફાટતા 10નાં મોત:30થી વધુ મજૂરો દાઝ્યા, 12ની હાલત ગંભીર; પરિવારજનોએ હોબાળો કર્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment