Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPL- દિલ્હી 75 રન પર ઓલઆઉટ:હેઝલવુડને 4, ભુવનેશ્વરને 3 વિકેટ; જવાબમાં બેંગલુરુનો સ્કોર-26/0

    23 hours ago

    રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ IPL 2026ની 39મી મેચમાં દિલ્હી કેપિટલ્સને 75 રન પર ઓલઆઉટ કરી દીધી. અરુણ જેટલી સ્ટેડિયમમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવા ઉતરેલી બેંગલુરુએ શરૂઆતથી જ દિલ્હી પર દબાણ બનાવ્યું. દિલ્હીએ માત્ર 8 રન પર જ 6 વિકેટ ગુમાવી દીધી. ત્યારબાદ અભિષેક પોરેલે 30 રન બનાવ્યા. તેમને બીજા છેડેથી કોઈ બેટરનો સાથ મળ્યો નહીં અને આખી ટીમ 16.3 ઓવરમાં 75 રન બનાવીને સમેટાઈ ગઈ. બેંગલુરુને જીતવા માટે 76 રન જોઈતા હતા. બેંગલુરુ તરફથી જોશ હેઝલવુડે 4 વિકેટ ઝડપી. તેણે કેએલ રાહુલ, સમીર રિઝવી, નીતિશ રાણા અને અભિષેક પોરેલને પેવેલિયન મોકલ્યા. ભુવનેશ્વરે 3 વિકેટ લીધી. તેણે સાહિલ પરખ, ટ્રિસ્ટન સ્ટબ્સ અને અક્ષર પટેલને આઉટ કર્યા. આ ઉપરાંત રસિખ સલામ ડાર, કૃણાલ પંડ્યા અને સુયશ શર્માને એક-એક વિકેટ મળી.
    Click here to Read More
    Previous Article
    Bihar makes Vande Mataram mandatory for school events, adds state song
    Next Article
    ઉનાના ડમાસામાં સિંહે 4 વર્ષની બાળકીને ફાડી ખાધી:માતાની નજર સામેથી સાંજે જડબાથી દબોચી ખેતરમાં ગાયબ, લોકોએ બૂમાબૂમ કરતાં લાશ છોડી નાસ્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment