Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPL- બેંગલુરુ સામે દિલ્હીનો સ્કોર-62/8:ત્રણ બેટર શૂન્ય પર આઉટ; ભુવનેશ્વર-હેઝલવુડને 3-3 વિકેટ

    23 hours ago

    IPL 2026ની 39મી મેચ દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાઈ રહી છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં બેંગલુરુએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. 12 ઓવર પછી દિલ્હીનો સ્કોર 7 વિકેટે 59 રન છે. દિલ્હીએ 8 રન બનાવવામાં જ 6 વિકેટ ગુમાવી દીધી હતી. આ સમયે અભિષેક પોરેલ અને કાઈલ જેમિસન ક્રીઝ પર છે. દિલ્હીના ત્રણ બેટર શૂન્ય રન પર આઉટ થયા. ભુવનેશ્વર કુમારે ડેબ્યૂ કરી રહેલા 18 વર્ષના સાહિલ પરખ, ટ્રિસ્ટન સ્ટબ્સ અને અક્ષર પટેલને આઉટ કર્યા. હેઝલવુડે કેએલ રાહુલ, સમીર રિઝવી અને નીતિશ રાણાને પેવેલિયન ભેગા કર્યા. રસિખ ડારે ડેવિડ મિલરની વિકેટ લીધી.
    Click here to Read More
    Previous Article
    Veteran actor Bharat Kapoor dies at 80
    Next Article
    રાજકોટ બેંક કર્મચારી અપહરણ કેસમાં 5 આરોપી ઝડપાયા:જામનગરમાં બળજબરીથી નાણાં વસૂલવાનો ગુનો નોંધાયો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment