Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજસ્થાન રોયલ્સે IPL ઇતિહાસની સૌથી ઝડપી ટીમ ફિફ્ટી ફટકારી:વૈભવે બુમરાહના પહેલા જ બોલે છગ્ગો ફટકાર્યો, જયસ્વાલે દીપક ચહરની પહેલી ઓવરમાં 5 બાઉન્ડરી ફટકારી

    2 days ago

    IPLની 13મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે ગુવાહાટીમાં રમાઈ રહી છે. મુંબઈએ ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. વરસાદના કારણે ઓવર્સમાં કાપ મૂકવામાં આવ્યો છે. હવે 11-11 ઓવરની મેચ રમાઈ રહી છે. મુંબઈની ટીમમાં હાર્દિક પંડ્યા અને ટ્રેન્ટ બોલ્ટ પરત ફર્યા છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 રાજસ્થાન રોયલ્સ (RR): યશસ્વી જાયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), શિમરોન હેટમાયર, ડોનોવન ફરેરા, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચરે, નાન્દ્રે બર્ગર, તુષાર દેશપાંડે અને સંદીપ શર્મા. ઇમ્પેક્ટ પ્લેયર ઓપ્શન્સ: રવિ બિશ્નોઈ, લુઆન-ડ્રે પ્રિટોરિયસ, બ્રિજેશ શર્મા, શુભમ દુબે. મુંબઈ ઈન્ડિયન્સ (MI): રોહિત શર્મા, રાયન રિકલ્ટન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, શાર્દૂલ ઠાકુર, દીપક ચહર, અલ્લાહ ગઝનફર, જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ. ઇમ્પેક્ટ પ્લેયર ઓપ્શન્સ: અશ્વિની કુમાર, શેરફન રધરફોર્ડ, કોર્બિન બૉશ, રોબિન મિંઝ અને રાજ અંગદ બાવા.
    Click here to Read More
    Previous Article
    Assembly Elections 2026 Live Updates: ‘BJP is the future for Keralam’ says party president Rajeev Chandrasekhar
    Next Article
    ચિત્રકાર કનુ પટેલને કૈલાસ લલિતકલા એવોર્ડ મળ્યો:મોરારી બાપુએ હનુમાન જન્મોત્સવ સમારોહમાં સન્માનિત કર્યા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment