Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજથી IPLની શરૂઆત:બેંગલુરુએ ટૉસ જીતીને બોલિંગ લીધી, 3 પ્લેયર્સ IPLમાં ડેબ્યૂ કર્યું

    23 hours ago

    IPLની 19મી સીઝનનો પ્રારંભ આજથી થશે. પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે મેચ બેંગલુરુના હોમ ગ્રાઉન્ડ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં RCBના કેપ્ટન રજત પાટીદારે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. બેંગલુરુએ ગત સીઝનમાં પંજાબ કિંગ્સને હરાવીને પોતાનું પ્રથમ ટાઇટલ જીત્યું હતું. બીજી તરફ, હૈદરાબાદ પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શક્યું ન હતું અને ટીમ છઠ્ઠા ક્રમે રહી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): રજત પાટીદાર (કેપ્ટન) વિરાટ કોહલી, ફિલિપ સોલ્ટ, જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, અભિનંદન સિંહ, જેકબ ડફી અને સુયશ શર્મા. સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH): ઈશાન કિશન (કેપ્ટન અને વિકેટકીપર), ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, હેનરિક ક્લાસેન, અનિકેત વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, સલિલ અરોરા, હર્ષ દુબે, હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ અને ઈશાન મલિંગા.
    Click here to Read More
    Previous Article
    Amaravati as Andhra’s ‘only capital’: Naidu’s new assembly resolution aims to make it ‘immovable’ and beyond legal challenge
    Next Article
    વડલી સિકોતરમાતા ત્રિમંદિરમાં 2 એપ્રિલે મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા:108 કુંડી શતચંડી મહાયજ્ઞ સાથે ત્રણ દિવસીય મહોત્સવ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment