Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શું IPLનો ડાઉનફોલ શરૂ?:ટીવી દર્શકોમાં 26%નો ઘટાડો, વિદેશી ખેલાડીઓ પણ રમવાના મૂડમાં નથી; ટોપ એક્સપર્ટે જણાવ્યા સાચા કારણ અને સોલ્યુશન્સ

    13 घंटे पहले

    29 મેની સાંજ. ફોન પર નોટિફિકેશન આવ્યું- રાજસ્થાન રોયલ્સના વૈભવ સૂર્યવંશી સદીની નજીક છે. મેં જિયો હોટસ્ટાર ખોલ્યું, લાઇવ મેચ ચાલુ કરી. ત્યારે ધ્યાન આવ્યું કે આ આખી સિઝનમાં પહેલી મેચ લાઇવ જોઈ રહી છું. બાકીના બે મહિના? બસ હાઇલાઇટ્સ, સ્કોર અપડેટ્સ અને ક્યારેક-ક્યારેક રીલ્સ. ન્યૂઝરૂમમાં પૂછ્યું તો બીજા ઘણા ક્રિકેટ પ્રેમીઓની પણ આ જ હાલત હતી. થોડું રિસર્ચ કર્યું તો વધુ પડ ખુલતા ગયા. આ વર્ષે IPLના પહેલા હાફમાં ટીવી વ્યૂઅરશિપ 26% ઘટી છે. સ્પોન્સર 65થી 45 થઈ ગયા છે. ઈડન ગાર્ડન જેવા સ્ટેડિયમ પણ કેટલીક મેચોમાં અડધા જ ભરાઈ શક્યા. ઘણા વિદેશી ખેલાડીઓએ પણ અડધી સિઝન પછી ટીમને જોઈન કરી. તો શું IPLનો ડાઉનફોલ શરૂ થઈ ગયો છે? કે પછી આ માત્ર એક સ્પીડ બ્રેકર છે જેને સરળતાથી પાર કરી શકાય છે; જાણીશું મન્ડે મેગા સ્ટોરીમાં…
    Click here to Read More
    Previous Article
    IPL PRIZE MONEY: ચેમ્પિયન્સ પર કરોડોનો વરસાદ:રનર્સ-અપ ટીમને પણ બખ્ખા; 15 વર્ષના વૈભવે 5 એવોર્ડ્સમાં 40 લાખ સહિત કાર પણ જીતી
    Next Article
    આજનું એક્સપ્લેનર:હાર્દિક, પંત, રહાણે... IPL 2026 કેપ્ટનો પર કેમ ભારે પડ્યું? શું આગામી સિઝનમાં 50% કેપ્ટન બદલાશે? કયા નવા ચહેરાઓને તક મળશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment