Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં હૈદરાબાદે પંજાબને 220નો ટાર્ગેટ આપ્યો:અભિષેક શર્માએ 28 બોલમાં 74 રન બનાવ્યા; અર્શદીપ-શશાંકને 2-2 વિકેટ

    2 days ago

    સનરાઇઝર્સ હૈદરાબાદે IPL-2026ની 17મી મેચમાં પંજાબ કિંગ્સને 220 રનનો ટાર્ગેટ આપ્યો છે. ન્યૂ ચંદીગઢમાં પંજાબે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. હૈદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટે 219 રન બનાવ્યા. ઓપનર અભિષેક શર્માએ 28 બોલમાં 74 રનની ઇનિંગ રમી. આ ઇનિંગમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગા સામેલ હતા. અભિષેકે હેડ સાથે 50 બોલમાં 120 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી. ઓપનર્સ આઉટ થયા બાદ હેનરિક ક્લાસને 39 રન બનાવ્યા. બોલરોમાં અર્શદીપ સિંહ અને શશાંક સિંહને 2-2 વિકેટ મળી. બીજી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે સાંજે 7:30 વાગ્યે ચેન્નઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.
    Click here to Read More
    Previous Article
    Mathura Yamuna Boat Accident:बढ़ गई मौतों की संख्या | CM Yogi | Pontoon Bridge | UP Police | PM Modi
    Next Article
    અમેરિકા અને ઈરાનની મિટિંગ ગોટે ચડી:બંને દેશો સીધી વાત નથી કરતા, પાકિસ્તાની અધિકારીઓ વાત પહોંચાડી રહ્યા છે; ઈસ્લામાબાદમાં બે દિવસનો કરફ્યૂ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment