Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાઈ સુદર્શને ત્રીજી IPL સદી ફટકારી:ગુજરાતે બેંગલુરુને 206 રનનો ટાર્ગેટ આપ્યો; હેઝલવુડ-સુયશને એક-એક વિકેટ મળી

    1 day ago

    ગુજરાત ટાઇટન્સે સાઈ સુદર્શનની સદીની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 206 રનનો ટાર્ગેટ આપ્યો. સિઝનની 34મી મેચમાં બેંગલુરુએ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. શુક્રવારે ગુજરાતે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 205 રન બનાવ્યા. સુદર્શને 100 રનની ઇનિંગ રમી, જે તેની IPLમાં ત્રીજી સદી હતી. તેના સિવાય કેપ્ટન શુભમન ગિલે 32 રન બનાવ્યા. બેંગલુરુ તરફથી જોશ હેઝલવુડ, સુયશ શર્મા અને ભુવનેશ્વર કુમારને એક-એક વિકેટ મળી. બન્ને ટીમની પ્લેઇંગ-11 રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જિતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, સુયશ શર્મા અને રાસિખ સલામ ડાર ગુજરાત ટાઇટન્સ (GT): સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાહરૂખ ખાન, જેસન હોલ્ડર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, માનવ સુથાર, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ.
    Click here to Read More
    Previous Article
    Namita Thapar reveals how her Shark Tank India Season 2 bet hit a Rs 15 crore revenue peak
    Next Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 18 અરજદારોના ફોર્મ રદ્દ:હાઇકોર્ટે પણ અરજી નકારી, એકના ઘરે શૌચાલય નહીં; બીજાને ત્રણ બાળકો તો ત્રીજાને 21 વર્ષ પૂર્ણ નહીં

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment